GYANSAMACHAR
Syllabus Updates
Latest exam syllabus, subject-wise syllabus and preparation updates for government examinations.
Published: 24 Sep 2026
GSSSB Research Assistant and Statistical Assistant Syllabus 2026
GSSSB Research Assistant and Statistical Assistant Syllabus 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – Research Assistant અને Statistical Assistant Syllabus 2026
Advertisement No. 457/202627
જાહેરાત ક્રમાંક : ૪૫૭/૨૦૨૬૨૭
DETAILED SYLLABUS OF COMPETITIVE EXAMINATION
સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ
PART-A: GENERAL SYLLABUS – 90 MARKS
ભાગ-એ : સામાન્ય અભ્યાસક્રમ – ૯૦ ગુણ
1. REASONING & DATA INTERPRETATION – 30 Questions, 30 Marks
૧. તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન – ૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ
1. Coding-Decoding
કોડિંગ-ડિકોડિંગ
2. Blood Relation
લોહીનો સંબંધ
3. Problem on Age and Height
ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો
4. Direction Knowledge
દિશા જ્ઞાન
5. Clock and Calendar
ઘડિયાળ અને કેલેન્ડર
6. Venn Diagram
વેન ડાયાગ્રામ
7. Rank and Position
ક્રમ અને સ્થાન
8. Arithmetic Progression
સમાન્તર શ્રેણી
9. Logical Sequence of Words
શબ્દોની તાર્કિક ગોઠવણી
10. Insert the Missing Character
ખૂટતી કડી / સંખ્યા શોધો
11. Word, Numerical and General Analogy
શબ્દ, આંકડાકીય તથા સામાન્ય સામ્યતા
12. Picture Based General Logical Questions (Visual Reasoning)
ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો (વિઝ્યુઅલ રીઝનિંગ)
13. Probability
સંભાવના
14. Data Interpretation (Charts, Graphs, Tables) and Data Sufficiency
માહિતીનું અર્થઘટન (ચાર્ટ, ગ્રાફ, ટેબલ) અને માહિતીની પર્યાપ્તતા
15. Symmetry
સમમિતિ
16. Mathematical Operations
ગાણિતિક ક્રિયાઓ
17. Mathematical Modeling
ગાણિતિક મોડેલિંગ
18. Proofs in Mathematics
ગણિતમાં સાબિતીઓ
19. Logical and Mathematical Analytical Ability
તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા
20. Statement and Prediction
નિવેદન અને અનુમાન
2. QUANTITATIVE APTITUDE – 30 Questions, 30 Marks
૨. ગણિતીય કસોટીઓ – ૩૦ પ્રશ્નો, ૩૦ ગુણ
1. Number System
સંખ્યા પદ્ધતિ
2. LCM and HCF
લ.સા.અ. અને ગુ.સા.અ.
3. Percentage and Partnership
ટકાવારી અને ભાગીદારી
4. Profit-Loss
નફો-ખોટ
5. Simple and Compound Interest
સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ
6. Ratio and Proportion
ગુણોત્તર અને પ્રમાણ
7. Time and Work, Wages and Chain Rule
સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમ
8. Time, Speed and Distance
સમય, ઝડપ અને અંતર
9. Average, Mean, Mode and Median
સરેરાશ, મધ્યક, બહુલક અને મધ્યસ્થ
10. Brackets and Expansions
કૌંસ અને વિસ્તરણ
11. Square and Square Roots, Cube and Cube Roots, Exponents
વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક
12. Polynomials and Factorisation
બહુપદીઓ અને અવયવીકરણ
13. Pair of Linear Equations in Two Variables and Quadratic Equations
દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ
14. Area, Surface Area and Volume
ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ
Square, Rectangle, Triangle, Circle, Cube, Cuboid, Cylinder, Cone,
Hemisphere and Sphere
ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ,
અર્ધગોળક અને ગોળક
15. Coordinate Geometry and Trigonometry
યામભૂમિતિ અને ત્રિકોણમિતિ
3. CONSTITUTION OF INDIA – 10 Questions, 10 Marks
૩. ભારતનું બંધારણ – ૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ
1. Concept of Political Science
રાજ્યશાસ્ત્રનો ખ્યાલ
2. Preamble of the Constitution
બંધારણનું આમુખ
3. Fundamental Values of Democracy, Nationalism and Secularism, Right and Citizenship
લોકશાહીના પાયાનાં મૂલ્યો, રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા
4. Indian Constitution – Framing and Characteristics
ભારતીય બંધારણ – ઘડતર અને લક્ષણો
5. Fundamental Rights, Duties and Directive Principles of State Policy
મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
6. Legislature, Executive and Judiciary in India at Union and State Level
ભારતમાં કેન્દ્ર અને રાજ્યકક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર
7. Government at Local Level – Institutions of Local Self-Government
સ્થાનિકકક્ષાએ સરકાર – સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
8. Nature of Party System in India
ભારતમાં પક્ષપ્રથાનું સ્વરૂપ
9. Elections in India
ભારતમાં ચૂંટણીઓ
10. Indian Democracy – Challenges and Response
ભારતીય લોકશાહી – પડકારો અને પ્રતિભાવો
11. Development and Democracy
વિકાસ અને લોકશાહી
4. CURRENT AFFAIRS – 10 Questions, 10 Marks
૪. વર્તમાન પ્રવાહો – ૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ
1. Current events of state, national and international importance
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
5. COMPREHENSION – 10 Questions, 10 Marks
૫. ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન – ૧૦ પ્રશ્નો, ૧૦ ગુણ
Gujarati Comprehension – 5 Marks
ગુજરાતી કોમ્પ્રીહેન્સન – ૫ ગુણ
English Comprehension – 5 Marks
અંગ્રેજી કોમ્પ્રીહેન્સન – ૫ ગુણ
Comprehension, Interpretation and Inference Skills
સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્ય
A paragraph may be given with a set of questions based on the paragraph. Statement and assertion type questions may also be asked.
ગદ્યખંડ (પેરેગ્રાફ) આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે.
PART-B: EDUCATIONAL QUALIFICATION RELATED SYLLABUS – 120 MARKS
ભાગ-બી : શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતો અભ્યાસક્રમ – ૧૨૦ ગુણ
1. STATISTICS – 30 MARKS
૧. આંકડાશાસ્ત્ર – ૩૦ ગુણ
1.1 BASIC STATISTICS
૧.૧ સામાન્ય આંકડાશાસ્ત્ર
• Collection, Compilation and Presentation of Data
માહિતીનું એકત્રીકરણ, સંકલન અને રજૂઆત
• Primary and Secondary Data
પ્રાથમિક અને ગૌણ માહિતી
• Qualitative and Quantitative Data
ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી
• Method of Collecting Primary Data
પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ
• Frequency Distribution and Tabulation of Data
આવૃત્તિ વિતરણ અને માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાની પદ્ધતિ
• Diagrammatic Representation of Data
માહિતીનું આકૃતિ દ્વારા નિરૂપણ
• Measures of Central Tendency and their Applications
મધ્યવર્તી સ્થિતિના માપ અને તેના ઉપયોગો
• Mean, Median, Mode, Geometric Mean, Harmonic Mean
મધ્યક, મધ્યસ્થ, બહુલક, ગાણિતિક મધ્યક, ગુણોત્તર મધ્યક, સ્વરીત મધ્યક
• Quartiles, Deciles and Percentiles
ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો
• Measures of Dispersion and their Applications
પ્રસારના માપો અને તેના ઉપયોગો
• Range, Quartile Deviation, Mean Deviation, Variance,
Standard Deviation and Coefficient of Variation
વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, વિચરણ,
પ્રમાણિત વિચલન અને વિચલનાંક
• Different Types of Moments and their Relationship
પ્રઘાતોના પ્રકારો અને તેના આંતરસંબંધો
• Types of Skewness and Kurtosis
વિષમતા અને વક્રતાના પ્રકારો
1.2 PROBABILITY
૧.૨ સંભાવના
• Mathematical, Classical and Axiomatic Definitions of Probability
સંભાવનાની ગાણિતિક, પારંપારિક અને પૂર્વસ્વીકૃત વ્યાખ્યા
• Conditional Probability
શરતી સંભાવના
1.3 PROBABILITY DISTRIBUTIONS
૧.૩ સંભાવના વિતરણો
• Random Variable
યાદચ્છિક ચલ
• Types of Probability Distribution
સંભાવના વિતરણના પ્રકારો
• Standard Discrete and Continuous Probability Distribution
પ્રમાણભૂત અસતત અને સતત સંભાવના વિતરણ
• Uniform Distribution and its Properties
યુનિફોર્મ વિતરણ અને તેની લાક્ષણિકતાઓ
• Bernoulli Distribution and its Properties
બર્નોલી વિતરણ અને તેની લાક્ષણિકતાઓ
• Binomial Distribution and its Properties
દ્વિચલીય વિતરણ અને તેની લાક્ષણિકતાઓ
• Poisson Distribution and its Properties
પોઇસન વિતરણ અને તેની લાક્ષણિકતાઓ
• Normal Distribution
પ્રમાણ્ય વિતરણ
• Standard Normal Variable and Standard Normal Distribution
પ્રમાણિત પ્રમાણ્ય ચલ અને પ્રમાણિત પ્રમાણ્ય વિતરણ
• Properties of Normal and Standard Normal Distribution
પ્રમાણ્ય અને પ્રમાણિત પ્રમાણ્ય વિતરણની લાક્ષણિકતાઓ
• Importance of Normal Distribution in Statistics
આંકડાશાસ્ત્રમાં પ્રમાણ્ય વિતરણનું મહત્વ
• Basic Concept of Central Limit Theorem
સેન્ટ્રલ લિમિટ થિયરમનો મૂળભૂત ખ્યાલ
1.4 SAMPLING THEORY
૧.૪ નિદર્શન પદ્ધતિ
• Concept of Population and Sample
સમષ્ટિ અને નિદર્શની વ્યાખ્યા
• Concept of Sampling
નિદર્શનનો પરિચય
• Advantages and Limitations of Sampling
નિદર્શનના ફાયદા અને મર્યાદા
• Characteristics of Good Sample
આદર્શ નિદર્શનના લક્ષણો
• Simple Random Sampling
સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ
• Stratified Random Sampling
સ્તરીત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ
• Systematic Sampling
વ્યવસ્થિત નિદર્શન પદ્ધતિ
• Cluster Sampling
જુથ નિદર્શન પદ્ધતિ
• Purposive Sampling
હેતુપૂર્ણ નિદર્શન પદ્ધતિ
• Sampling and Non-Sampling Errors
નિદર્શન ભૂલ અને બિનનિદર્શન ભૂલ
• Sampling Distributions of Sample Mean, Sample Variance, t, Chi-Square and F
સરેરાશ નિદર્શન, નિદર્શન વિચરણ, t, Chi-Square અને F ના નિદર્શન વિતરણો
1.5 TESTING OF HYPOTHESIS
૧.૫ પરિકલ્પના પરીક્ષણ
• Meaning of Statistical Hypothesis
આંકડાશાસ્ત્રીય પરિકલ્પનાની સમજૂતી
• Null Hypothesis
નિરાકરણીય પરિકલ્પના
• Alternative Hypothesis
વૈકલ્પિક પરિકલ્પના
• Simple and Composite Hypothesis
સાદી અને સંમિશ્રિત પરિકલ્પના
• Type I Error and Type II Error
પ્રથમ પ્રકારની ભૂલ અને બીજા પ્રકારની ભૂલ
• Level of Significance
સાર્થકતાની કક્ષા
• Parameter and Statistics
પ્રાચલ અને આંકડાકીય માપ
• P-value
P-કિંમત
• Degree of Freedom
સ્વતંત્રતાની માત્રા
• Standard Error
પ્રમાણિત ભૂલ
• Large Sample Tests and Small Sample Tests
મોટા નિદર્શન અને નાના નિદર્શન પરીક્ષણો
• Parametric Tests and Non-Parametric Tests
પ્રચલીય પરીક્ષણો અને બિનપ્રચલીય પરીક્ષણો
• Basic Concept of ANOVA
ANOVA નો સામાન્ય ખ્યાલ
1.6 INDEX NUMBER
૧.૬ સૂચક આંક
• Meaning, Definition, Characteristics, Uses and Limitations of Index Number
સૂચક આંકનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, ઉપયોગિતા અને મર્યાદાઓ
• Wholesale Price Index Number
જથ્થાબંધ ભાવોનો સૂચકાંક
• Laspeyres' Formula
લાસ્પેયરની રીત
• Paasche's Formula
પાશેની રીત
• Fisher's Formula
ફિશરની રીત
1.7 CORRELATION AND REGRESSION
૧.૭ સહસંબંધ અને નિયતસંબંધ
• Introduction
પરિચય
• Meaning and Definition
અર્થ અને વ્યાખ્યા
• Types
પ્રકારો
• Scatter Diagram
વિકીર્ણઆકૃતિની પદ્ધતિ
• Spearman's Rank Correlation
સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ
• Karl Pearson's Correlation Coefficient
કાર્લ પિયરસનનો સહસંબંધાંક
• Properties of Correlation Coefficient and Regression Coefficient
સહસંબંધાંક અને નિયતસંબંધાંકની લાક્ષણિકતાઓ
• Linear and Non-Linear Regression
રેખીય અને બિનરેખીય નિયતસંબંધ
1.8 TIME SERIES ANALYSIS
૧.૮ સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ
• Introduction
પરિચય
• Use of Time Series Analysis
સામાયિક શ્રેણીની ઉપયોગિતા
• Components of Time Series
સામાયિક શ્રેણીનાં વિવિધ ઘટકો
• Determination of Trend Component by Different Methods
વલણ નિર્ધારિત કરવાની વિવિધ પદ્ધતિઓ
1.9 VITAL STATISTICS
૧.૯ જન્મ-મરણના આંકડા
• Introduction of Vital Statistics
જન્મ-મરણના આંકડાની સમજૂતી
• Role of Vital Events
જન્મ-મરણના આંકડાની ભૂમિકા
• Methods of Data Collection on Vital Events
જન્મ-મરણના આંકડાની માહિતી એકત્રિત કરવાની પદ્ધતિઓ
• Measurement of Mortality
મૃત્યુદરના માપો
• Crude Death Rate
સાદો મૃત્યુદર
• Specific Death Rate
ચોક્કસ મૃત્યુદર
• Standardized Death Rate
પ્રમાણિત મૃત્યુદર
• Infant Mortality Rate
બાળ મૃત્યુદર
• Crude Birth Rate
સાદો જન્મદર
• General Fertility Rate
સામાન્ય પ્રજનનદર
• Specific Fertility Rate
ચોક્કસ પ્રજનનદર
• Total Fertility Rate
કુલ પ્રજનનદર
• Gross Reproduction Rate
એકંદર પુનઃપ્રજનનદર
• Net Reproduction Rate
ચોખ્ખો પુનઃપ્રજનનદર
• Concept and Uses of Life Table
જીવનકોષ્ટકનો ખ્યાલ અને ઉપયોગિતા
• Meaning and Interrelationship of Different Terms of Life Table
જીવનકોષ્ટકના વિવિધ ઘટકોની સમજૂતી અને આંતરસંબંધ
2. OFFICIAL STATISTICS – 30 MARKS
૨. સત્તાવાર આંકડા – ૩૦ ગુણ
• National Statistical Organization
રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થા
• Vision and Mission
વિઝન અને મિશન
• NSSO and CSO
NSSO અને CSO
• Roles and Responsibilities
ભૂમિકાઓ અને જવાબદારીઓ
• Important Activities
મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ
• Publications
પ્રકાશનો
• National Statistical Commission
રાષ્ટ્રીય આંકડાકીય આયોગ
• Constitution, Role and Functions
બંધારણ, ભૂમિકા અને કાર્યો
• Legal Acts / Provisions / Support for Official Statistics
સત્તાવાર આંકડા માટે કાનૂની અધિનિયમો / જોગવાઈઓ / આધાર
• Important Acts and Rules Regarding Collection of Statistics
આંકડાઓના એકત્રીકરણને લગતા મહત્વના અધિનિયમો અને નિયમો
• Sector Wise Statistics
ક્ષેત્રવાર આંકડા
• Agriculture
કૃષિ
• Health
આરોગ્ય
• Education
શિક્ષણ
• Women and Child
મહિલા અને બાળ
• Important Surveys and Census
મહત્વપૂર્ણ સર્વેક્ષણો અને વસ્તી ગણતરી
• Indicators, Agencies and Usages
સૂચકાંકો, એજન્સીઓ અને ઉપયોગો
• State and National Accounts
રાજ્ય અને રાષ્ટ્રીય હિસાબ
• Definition, Basic Concepts, Issues, Strategy, Collection of Data and Release
વ્યાખ્યા, મૂળભૂત ખ્યાલો, મુદ્દાઓ, વ્યૂહરચના, માહિતીનો સંગ્રહ અને પ્રકાશન
3. MATHEMATICS – 30 MARKS
૩. ગણિતશાસ્ત્ર – ૩૦ ગુણ
• Mathematical Symbols
ગાણિતિક સંજ્ઞાઓ
• Rapid Methods of Calculation
ઝડપી ગણતરીની પદ્ધતિઓ
• Binary System
બાઈનરી સિસ્ટમ
• Logarithms
લઘુગણક
• Ratio and Proportion
ગુણોત્તર અને પ્રમાણ
• Equations
સમીકરણો
• Function
વિધેય
• Graph
ગ્રાફ
• Progression
પ્રોગ્રેશન
• Limit
લક્ષ
• Derivative
ડેરિવેટિવ (વિકલન)
• Binomial Expansion
દ્વિપદી વિસ્તરણ
• Determinants
નિર્ધારકો
• Matrix
શ્રેણિક
• Interpolation and Extrapolation
અંતવેશન અને બહિર્વેશન
• Permutation and Combination
ક્રમચય અને સંચય
4. ECONOMICS – 30 MARKS
૪. અર્થશાસ્ત્ર – ૩૦ ગુણ
• Meaning of Economics
અર્થશાસ્ત્રનો પરિચય
• Economic Activity and Non-Economic Activity
આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ
• Micro Economics and Macro Economics
એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર
• Price and Value
ભાવ અને મૂલ્ય
• Goods and Services
વસ્તુ અને સેવા
• Wealth and Welfare
સંપત્તિ અને કલ્યાણ
• Meaning and Characteristics of Wealth
સંપત્તિની વ્યાખ્યા અને લક્ષણો
• Types of Wealth
સંપત્તિના પ્રકારો
• Demand and Supply
માંગ અને પુરવઠો
• Function of Demand and Supply
માંગ અને પુરવઠા વિધેય
• Elasticity of Demand
માંગની મૂલ્ય સાપેક્ષતા
• Factors of Production
ઉત્પાદનનાં સાધનો
• Concept of Cost and Revenue
ખર્ચ અને આવકનાં ખ્યાલો
• Perfect Competition
પૂર્ણ હરિફાઈ
• Monopoly
ઇજારો
• Monopolistic Competition
ઇજારાયુક્ત હરિફાઈ
• Price Discrimination and Oligopoly
ભાવ ભેદભાવ અને અલ્પ હસ્તક ઇજારો
• Economic Development and Economic Growth
આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ
• National Income
રાષ્ટ્રીય આવક
• GDP, GNP, NDP, NNP and Per Capita Income
GDP, GNP, NDP, NNP અને માથાદીઠ આવક
• Human Development and Human Development Index (HDI)
માનવ વિકાસ અને માનવ વિકાસ સૂચકાંક
• Sustainable Development and NITI Aayog
ટકાઉ વિકાસ અને નીતિ આયોગ
• Multidimensional Poverty Index
બહુપરીમાણિય ગરીબી સૂચકાંક
• Unemployment and Employment Generation Programmes
બેરોજગારી અને રોજગારી સર્જક કાર્યક્રમો
• Public Finance
જાહેર વિત્ત વ્યવસ્થા
• Public Debt
જાહેર દેવું
• Public Expenditure
જાહેર ખર્ચ
• Taxation in India
ભારતમાં કરવેરા
• Deficit Financing
ખાધ પૂરવણી
• Fiscal Policy
રાજકોષીય નીતિ
• Budget
અંદાજપત્ર
• Economic Survey
ઇકોનોમિક સર્વે
• Socio-Economic Review of Gujarat
ગુજરાતની સામાજિક આર્થિક સમીક્ષા
• GST
GST
• FRBM Act
FRBM એક્ટ
• Federal Finance in India
ભારતમાં સમવાયી નાણાતંત્ર
• Finance Commissions
નાણાપંચ
• Centre-State Financial Relations
કેન્દ્ર-રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો
• Nationalization of Banks
બેંકોનું રાષ્ટ્રીયકરણ
• Operation of Commercial Banks
વેપારી બેંકોની કામગીરી
• RBI Functions
RBI ના કાર્યો
• Monetary Policy
નાણાકીય નીતિ
• Money Supply and Inflation
નાણાંનો પુરવઠો અને ફુગાવો
• Micro Finance Institutions
માઈક્રો ફાઈનાન્સ સંસ્થાઓ
• Non-Banking Financial Companies (NBFCs)
નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (NBFCs)
• Banking Sector Reforms
બેન્કિંગ ક્ષેત્રે સુધારાઓ
TOTAL MARKS: 210
કુલ ગુણ : ૨૧૦
PART-A: 90 Marks
ભાગ-એ : ૯૦ ગુણ
PART-B: 120 Marks
ભાગ-બી : ૧૨૦ ગુણ
IMPORTANT NOTES
ખાસ નોંધ:
1. Questions of Part-A will be available in both Gujarati and English languages.
Part-A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
2. Questions related to the Constitution of India and Current Affairs will be available in Gujarati and English.
ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
3. Gujarati Comprehension questions will be available only in Gujarati.
ગુજરાતી કોમ્પ્રીહેન્સનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે.
4. English Comprehension questions will be available only in English.
અંગ્રેજી કોમ્પ્રીહેન્સનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે.
5. Questions related to the subject and applications related to the educational qualification will be available in Gujarati and English.
શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે.
6. The marks shown against the respective topics are indicative. The Board reserves the right to make changes as required.
સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે. મંડળ દ્વારા જરૂર જણાયે તેમાં ફેરફારને અવકાશ રહેલ છે.
7. The Gujarati translation of the syllabus is provided for the understanding of candidates. In case of any difference in interpretation, the English syllabus will be considered final.
અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજણ માટે છે. ભાષાંતરના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમમાં દર્શાવેલ બાબતો આખરી ગણવાની રહેશે.
8. Where examination questions are provided in both Gujarati and English and any issue arises regarding interpretation, the decision of the Board will be final.
પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય ત્યારે અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે મંડળ દ્વારા કરવામાં આવેલ નિર્ણય આખરી રહેશે.
9. If any question is cancelled in the final answer key, the marks of the cancelled question will be distributed among the remaining questions on a pro-rata basis.
ફાઈનલ આન્સર કીમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ પ્રશ્નના ગુણભાર મુજબ પ્રો-રેટા (Pro-Rata) મુજબ ગણતરી કરવામાં આવશે.
10. For an incorrect answer, 1/4 of the marks allotted to that question on a pro-rata basis will be deducted.
ખોટા જવાબના સંજોગોમાં પ્રશ્નને પ્રો-રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના 1/4 માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે.