અંબાજીના મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગ

ગુજરાત • 13 Oct 2026 • 15
અંબાજીના પરંપરાગત મોહનથાળ પ્રસાદને GI ટેગ મળ્યો. GPSC, GSSSB અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ કરંટ અફેર્સ.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને GI ટેગ મળ્યો છે. GI અરજીકર્તા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ છે. અરજી નંબર 1228 અને GI વર્ગ 30 છે. GI પ્રમાણપત્રની તારીખ 1 ઓક્ટોબર 2026 છે. GI ટેગ ઉત્પાદનની ભૌગોલિક ઓળખ અને પરંપરાગત પ્રતિષ્ઠાને માન્યતા આપે છે. ભારતમાં GI નોંધણી Geographical Indications of Goods (Registration and Protection) Act, 1999 હેઠળ થાય છે.

Current Affairs Quiz
Your account is logged in, but quiz access requires an active subscription.
Current Quiz Charge: ₹0.00

Free access is currently enabled.

Manage Subscription