ભારત-મંગોલિયા વચ્ચે 10 મહત્વપૂર્ણ એમઓયુ હસ્તાક્ષર
ભારત અને મંગોલિયા વચ્ચે 10 મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર થયા, જેમાં સંસ્કૃતિ, ખનિજ, ડિજિટલ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રનો સમાવેશ થાય છે. ભારત અને મંગોલિયા વચ્ચે 10 મહત્વપૂર્ણ એમઓયુ: દ્વિપક્ષીય સંબંધો મજબૂત બન્યા 2025ના ઓક્ટોબર મહિનામાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના ચાર દિવસીય પ્રવાસે આવ્યા હતા. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંગોલિયાના રાષ્ટ્રપતિ વચ્ચે પ્રતિનિધિમંડળ…
Read More “ભારત-મંગોલિયા વચ્ચે 10 મહત્વપૂર્ણ એમઓયુ હસ્તાક્ષર” »