ભારતમાં 23 સપ્ટેમ્બર 2026ના રોજ 11મો Ayurveda Day ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે Ayurvedaને પરંપરાગત જ્ઞાન સાથે આધુનિક સંશોધન અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.
2026ના Ayurveda Dayની મુખ્ય Theme “Ayurveda for a Healthier Tomorrow” છે.
રાષ્ટ્રીય સ્તરનો મુખ્ય કાર્યક્રમ Nagpur, Maharashtra ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે Ayurveda ક્ષેત્ર સાથે સંબંધિત અનેક નવી પહેલો રજૂ કરવામાં આવી. તેમાં Safety Dossiers, Standard Treatment Guidelines, Ayush Services Sector Report, Ayush Vision 2030 અને CCRAS–AGNI Portalનો સમાવેશ થાય છે.
Ayurveda Dayનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સારવારની પરંપરાગત પદ્ધતિ તરીકે Ayurvedaને રજૂ કરવાનો નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, preventive healthcare, સંશોધન અને વૈજ્ઞાનિક પુરાવા આધારિત વિકાસ સાથે તેને જોડવાનો છે.
પરીક્ષા માટે મહત્વપૂર્ણ મુદ્દા:
Ayurveda Day – 23 September
- 2026 – 11મો Ayurveda Day
- Theme – Ayurveda for a Healthier Tomorrow
- National Celebration – Nagpur, Maharashtra
- મહત્વપૂર્ણ પહેલ – Ayush Vision 2030
- CCRAS–AGNI Portal – Ayurveda research અને innovation સાથે સંબંધિત