નોબેલ 2025: વૈજ્ઞાનિક અને માનવતા માટે ગૌરવ
2025 માટેના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. અત્યાર સુધીના મુખ્ય વિજેતાઓની યાદી નીચે આપેલી છે, જે UPSC, GPSC, SSC, IBPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. 🧬 મેડિસિન (Physiology or Medicine) વિજેતાઓ: Mary E. Brunkow, Fred Ramsdell, Shimon Sakaguchiકારણ: શરીર કેવી રીતે autoimmune હુમલાઓથી બચે છે તે અંગેના શોધ માટે — peripheral…