SME IPO શું છે?
SME IPO એટલે Small and Medium Enterprises માટેની Initial Public Offering. SME કંપનીઓ NSE Emerge અથવા BSE SME પ્લેટફોર્મ પર પોતાના શેર જાહેરમાં વેચીને મૂડી એકત્ર કરે છે. આ IPO ખાસ કરીને નાના ઉદ્યોગો માટે છે, જે મુખ્ય બજારના કડક માપદંડો પૂરા કરી શકતા નથી.
SME IPO માટે પાત્રતા માપદંડ
- કંપનીએ ઓછામાં ઓછા ₹3 કરોડનું નેટવર્થ ધરાવવું જોઈએ
- ઓછામાં ઓછા 2 વર્ષથી કાર્યરત હોવી જોઈએ
- ₹50 લાખથી ₹10 કરોડ સુધી paid-up capital
- SEBI અને સ્ટોક એક્સચેન્જના compliance નિયમોનું પાલન કરવું
SME IPO પ્રક્રિયા
- SEBI અને સ્ટોક એક્સચેન્જ પાસેથી મંજૂરી
- Lead Manager અને Underwriter ની પસંદગી
- Prospectus તૈયાર કરવો
- Public Subscription માટે IPO ખુલ્લું મુકવું
- Allotment અને Listing NSE Emerge/BSE SME પર
SME IPO ના ફાયદા
- Alternate funding access
- Brand credibility અને visibility
- Expansion માટે મૂડી ઉપલબ્ધ
- Compliance અને transparencyથી રોકાણકારોનો વિશ્વાસ
SME IPO પ્લેટફોર્મ
- NSE Emerge: નેશનલ સ્ટોક એક્સચેન્જનું SME પ્લેટફોર્મ
- BSE SME: બોમ્બે સ્ટોક એક્સચેન્જનું SME માટેનું પ્લેટફોર્મ
